Friday, February 26, 2010

Dikro Maro Ladakvayo Lyrics - Manhar Udhas

http://www.youtube.com/watch?v=HKJZY_sSTpU

Dikro maro Ladakvayo, Dev no Didhel Chheeeeeeeehooooooooooo

Dikro maro Ladakvayo, Dev no Didhel Chhe
Vayra jara dhira vajo e ninda ma Podhel Chheeeeee
Dikro maro Ladakvayo, hmmmmmmmmmmm

Ramsu Tane Kal savare, jai nadine pir
Kalvi gayana dudhani pachhi, randhsu mithi khir

Ramsu Tane Kal savare, jai nadine pir
Kalvi gayana dudhani pachhi, randhsu mithi khir
Apva tane mithi mithi, ambli rakhel chheeeeeee
Dikro maro Ladakvayo, hmmmmmmmmmmm

Kerio kachi todshu ane, chakhasu mitha bor
chhayda odhi julsu ghadi hase jyan bappor

Kerio kachi todshu ane, chakhasu mitha bor
chhayda odhi julsu ghadi hase jyan bappor
sim vachale vadhala dale, hinchako bandhel cheeeeeee
Dikro maro Ladakvayo, hmmmmmmmmmmm

phool ni sugandh, phool no pavan, phool na jevu smiiiitt
lagni tari lagti jane, gay chhe phoolo geeeet

phool ni sugandh, phool no pavan, phool na jevu smiiiitt
lagni tari lagti jane, gay chhe phoolo geeeet
Amto tari aju baju, kanta ugel chheeeeeeeee
Dikro maro Ladakvayo, hmmmmmmmmmmm

halak dolak thay chhe papan, markya kare hoooooooth
shyamle avi vaat kare chhe, rajkumari kooooook

halak dolak thay chhe papan, markya kare hoooooooth
shyamle avi vaat kare chhe, rajkumari kooooook
ramta ramta hamna ene, ankhdi michel chheeeeeeeeee
Dikro maro Ladakvayo, Dev no Didhel Chhe
Vayra jara dhira vajo e ninda ma Podhel Chheeeeee
Dikro maro Ladakvayo, hmmmmmmmmmmm

20 comments:

  1. awesome song.. bahu saru geet che!

    ReplyDelete
  2. NICE DOST MAINE TO COPY KAR LIYA

    ReplyDelete
  3. realy emotional song.thanks 4 making this song.

    ReplyDelete
  4. I like this
    when com my baby i always sing this halardu
    in feature....

    ReplyDelete
  5. Thanks to Kailas Pandit, Manhar Udhas is a singer of this song, but creator is Kailas Pandit...

    ReplyDelete
  6. superb lyrics.. Just love it...

    ReplyDelete
  7. દીકરો મારો લાડકવાયો, દેવ નો દીધેલ છે

    દીકરો મારો લાડકવાયો, દેવ નો દીધેલ છે
    વ્યારા ધીરે વાજો એ નીંદ માં પોઢેલ છે
    દીકરો મારો લાડકવાયો, હમમ.....

    રમસુ તને કાલ સવારે, જઈ નદીને પીર
    કાલવી ગાયનાં દુધની પછી, રાન્ધસું મીઠી ખીર

    રમસુ તને કાલ સવારે, જઈ નદીને પીર
    કાલવી ગાયનાં દુધની પછી, રાન્ધસું મીઠી ખીર
    આપવા તને મીઠી મીઠી, આંબલી રાખેલ છે.
    દીકરો મારો લાડકવાયો, હમમ.....

    કેરીઓ કાચી તોડ્સું અને, ચાખસુ મીઠા બોર,
    છાંયડા ઓઢી જુલસુ ઘડી હસે જ્યાં બપોર

    કેરીઓ કાચી તોડ્સું અને, ચાખસુ મીઠા બોર,
    છાંયડા ઓઢી જુલસુ ઘડી હસે જ્યાં બપોર
    સીમ વચાલે વડલા ડાળે, હીંચકો બાંધેલ છે,

    ફૂલ ની સુગંધ, ફૂલ માં પવન, ફૂલ નાં જેવું સ્મિત,
    લાગણી તારી લાગતી જાણે, ગાય છે ફૂલો ગીત,

    ફૂલ ની સુગંધ, ફૂલ માં પવન, ફૂલ નાં જેવું સ્મિત,
    લાગણી તારી લાગતી જાણે, ગાય છે ફૂલો ગીત,
    આમતો તારી આજુ બાજુ કાંટા ઊગેલ છે,....

    હાલક ડોલક થાય છે પાપણ, મરક્યા કરે હોઠ,
    શ્યામલે આવે વાત કરે છે, રાજ કુમારી કોક,

    હાલક ડોલક થાય છે પાપણ, મરક્યા કરે હોઠ,
    શ્યામલે આવે વાત કરે છે, રાજ કુમારી કોક,
    રમતા રમતા હમણાં એને, આંખડી મિચેલ છે,

    દીકરો મારો લાડકવાયો, દેવ નો દીધેલ છે
    વ્યારા ધીરે વાજો એ નીંદ માં પોઢેલ છે
    દીકરો મારો લાડકવાયો, હમમ.....

    ReplyDelete
  8. it is not ramsu tane kaal savare jai nadi ne tir....
    original thing is ramsu dade(dadd0 means ball) kaal savare jai ne nadi ne tir

    ReplyDelete
  9. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે.
    વાયરા જરા ધીરા વાજો એ નીંદમાં પોઢેલ છે.

    રમશું દડે કાલે સવારે જઇ નદીને તીર,
    કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
    આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે,
    દીકરો મારો....

    કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
    છાંયડા ઓઢી ઝૂલશું ઘડી થાશે જ્યાં બપ્પોર,
    સીમ વચાળે, વડલા ડાળે હિંચકો બાંધેલ છે,
    દીકરો મારો....

    ફૂલની સુગંધ, ફૂલનો પવન, ફૂલના જેવુ સ્મિત,
    લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
    આમ તો તારી આજુબાજુ કાંટા ઉગેલ છે,
    દીકરો મારો....

    હાલક ડોલક થાય છે પાંપણ, મરક્યાં કરે હોઠ,
    શમણે આવી વાત કરે છે રાજકુમારી કોક,
    રમતા રમતા હમણાં એને આંખડી મીંચેલ છે,
    દીકરો મારો....

    ReplyDelete
  10. Thanks Aksha and Saurabh for correcting me... I wrote for my nephew.. :)

    ReplyDelete
  11. Love this song for my son.... my love omi...

    ReplyDelete
  12. I go deeper and deeper in love for my son whenever I hear this.... Love it so much

    ReplyDelete
  13. Woww yrr awesome song. I just love it. Each word has an awesome feeling. Maru childhood yad aavi gyu.. 😊

    ReplyDelete